જ્યાં માટીની સુગંધ છે અને વડીલોના આશીર્વાદ છે, જ્યાં ચોરાની ગપસપ છે અને ખેતરોની હરિયાળી છે... એ જ આપણું વ્હાલું ગામ મોટા ઉજળા હવે નવા રૂપમાં આવી રહ્યું છે.
"પરંપરા અને પ્રગતિનો અનોખો સંગમ"